બૉલીવૂડ ની અભિનેત્રી એ પહેરી માત્ર 600 રૂપિયા ની સાડી ફોટોજ થયા સોશ્યલમીડિયા માં વાયરલ. - Dhiraj News

બૉલીવૂડ ની અભિનેત્રી એ પહેરી માત્ર 600 રૂપિયા ની સાડી ફોટોજ થયા સોશ્યલમીડિયા માં વાયરલ.

બૉલીવૂડ કવિન ગણાતી એવી કંગના રનૌત ફરી 1 વાર ચર્ચા વિષય બની છે.કંગના રનૌત રૂપેરી પરદે થી લઈને પોતાના લૂક થી બધા ને ઈમ્પ્રેસ કરી લે છે.હાલમાં દિલ્હી એરપોર્ટ પાર ટ્રેડિશનલ લૂક માં જોવા મળી હતી.આ લૂક ના સોશ્યિલમીડિયા ના યુઝર્સ વખાણ કરી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આ 600 રૂપિયા ની સાડી ની વાત ની પુષ્ટિ કંગના એ નહીં પરંતુ તેમની બહેન રંગોળી એ ટ્ટ્વિટટેર દ્વારા પુષ્ટિ કરી હતી.

રંગોલી એ ટ્વિટટ કરીને કહ્યું “કંગના 600 રૂપિયા ની સાડી પહેરીને જયપુર માં 1 ઇવેન્ટ માં હાજરી આપી હતી.મેં સાડી ની વાત કંગના ને પૂછતાં કંગના એ મને કહયું ” ઇન્ટરનેશનલ બ્રાન્ડ ક્યાંક કારીગરોની કળા ન છિનવી લે”

રંગોળી એ બીજી ટ્વીટ કરીને કહ્યું હતું, ઈન્ટરનેશનલ બ્રાન્ડ આ બધું છીનવી લે તે પહેલાં મહેરબાની કરીને કારીગરોનું સમર્થન કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *