આર્મી ટ્રેનિંગ પુરી કરીને પાછા ફર્યા ધોની લોકો એ કર્યું ભાવભર્યું સ્વાગત. - Dhiraj News

આર્મી ટ્રેનિંગ પુરી કરીને પાછા ફર્યા ધોની લોકો એ કર્યું ભાવભર્યું સ્વાગત.

ભારત ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એવા મહેન્દ્ર ધોની આર્મી માં જોઈન્ટ થયી ને ટ્રેનિંગ પુરી કરીને પાછા ફર્યા હતા.જ્યાં બેટી જીવા અને પત્ની સાક્ષી દિલ્હી ઐરપોર્ટ પર પહોંચ્યા હતા.

વર્લ્ડ કપ 2019 માં ન્યુઝીલેન્ડ સામે ની હાર બાદ ક્રિકેટ માંથી બ્રેક લઈને 15 દિવસ માટે જમ્મુ ની બટાલિયન 106 સાથે સમય વિતાવ્યો હતો.

આર્મી માં ધોની એ લેફ્ટિનેટ કર્નલ ની ભૂમિકા ભજવી હતી. જેમાં તેમને પેટ્રોલિંગ,ગાર્ડ ,અને અને પોસ્ટ ડ્યૂટી ની ભૂમિકા ભજવી હતી.અને ધોની ને ડ્યૂટી 15 ઓગસ્ટ ના રોઝ પુરી થયી હતી.

ડ્યુટી પુરી કર્યા બાદ 73 માં સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ )માં લડાખ માં બાળકો ના મનોરંજન માટે લડાખ માં બાળકો સાથે ક્રિકેટ મેચ રમી હતી.અને એ ફોટો સોશ્યિલ મીડિયા માં ખુબ વાયરલ થયા હતા.

ભારત ની વેસ્ટઇંડીઝ ની ટુર્નામેન્ટ માં ધોની ની ગેરહાજરી ના કારણે રિષભ પંત ને વિકેટકીપિંગ માં મોકો આપવા માં આવ્યો છે.દક્ષિણ આફ્રિકા સામેની ટુર્નામેન્ટ માં ધોની વાપસી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *