download and install this app       ઈલાયચી ખાવાથી શરીર માં થતા ફાયદા અને નુકશાન જાણી ને રહી જશો દંગ. - Dhiraj News

ઈલાયચી ખાવાથી શરીર માં થતા ફાયદા અને નુકશાન જાણી ને રહી જશો દંગ.

ફાયદા:

1.ઈલાયચી હૃદય રોગ ના દર્દી માટે ખુબજ સારી પુરવાર થાય છે કારણ કે ઇલાયસી લોહી ના પરિવહન માં સારો એવો ભાગ ભજવે છે.

2.ઇલાયસી નો ઉપયોગ શરદી ખાસી ના સમયે કરવાથી શરદી ને ઇલાયસી કંટ્રોલ કરવામાં મદદરૂપ પુરવાર થાય છે.

3.ઇલાયસી તાસીરે ગરમ હોય છે.જે શરીર માં ગરમી આપે છે.જેથી ઠંડી માં ઇલાયસી નું સેવન કરવાથી ઠંડક થી હલકી રાહત મેળવી શકો છો.

4.મોઢા માં થી આવતી ખરાબ વાસ ને પણ ઇલાયસી થી રાહત મેળવી શકો છો.

5.ઇલાયસી નું તેલ સાથે મિશ્રણ કરીને માલીસ કરવાથી માથું દુખવું જેવી અસર થી રાહત મેળવી શકાય છે.

નુકશાન:

અત્યાર સુધી ફાયદા જોયા હવે સાથે સાથે નુકશાન પણ જાણી લ્યો.

ઇલાયસી ની તાસીર ગરમ હોવાથી ઇલાયસી નું વધારે પડતું સેવન કરવાથી જેની મગજ પર અસર પડી શકે છે જેમ કે નાની વાત માં ગુસ્સે થયી જવુ,મગજ નીઅસ્થિરતા વગેરે વગેરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *