મંદી ના માહોલ માં ટાટા મોટર આપશે 1.50 લાખ સુધી નું ડિસ્કાઉન્ટ. - Dhiraj News

મંદી ના માહોલ માં ટાટા મોટર આપશે 1.50 લાખ સુધી નું ડિસ્કાઉન્ટ.

હાલમાં ભારત માં મંદી નો માહોલ ચાલી રહ્યો છે,આ મંદી ની અસર ઓટો સેક્ટર માં ખુબ જ મોટા પાયે પડી રહી છે, એના માટે ગ્રાહકો ને પોતાના તરફ આકર્ષિત કરવા અને કાર નું વેચાણ વધારવા માટે કાર કંપની એ ઓફર આપવાનું ચાલુ કર્યું છે.

ચાલો જાણીએ ટાટા મોટર નું ટોટલ ડિસ્કાઉન્ટ:

Tata Hexa:

  • ટોટલ ડિસ્કાઉન્ટ:1.50 લાખ રૂપિયા

Tata Nexon:

  • ટોટલ ડિસ્કાઉન્ટ: 87,500 રૂપિયા

Tata Tiago:

  • ટોટલ ડિસ્કાઉન્ટ: 70,000 રૂપિયા

Tata NRG:

  • ટોટલ ડિસ્કાઉન્ટ: 70,000 રૂપિયા

Tata Tigor:

  • ટોટલ ડિસ્કાઉન્ટ: 1.17 લાખ રૂપિયા

આ સાથે ટાટા મોટર પોતાની પ્રાઇવેટ ઓફર પણ આપશે,અને ગ્રાહકો ને સૌથી મોટો લાભ મળતો થયી જશે.ટાટા ટ્રક પર 3,75,000 સુધી નું ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરેલ છે.

આ બધી ડિસ્કાઉન્ટ ઓફર ટાટા સિવાય બીજી મારુતિ સુઝુકી,હોન્ડા ,ટોયોટા ,હ્યુંડાઈ ,નિસાન જેવી કંપની ઓ પણ કાર નું વેચાણ વધારવા આવી ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *