જન્માષ્ટમી ઉજવતા સમયે મંદિર ની દીવાલ ધરાશયી થતા મચી ભાગદોડ જેમાં 4 શ્રધાળુના દર્દનાક મોત. - Dhiraj News

જન્માષ્ટમી ઉજવતા સમયે મંદિર ની દીવાલ ધરાશયી થતા મચી ભાગદોડ જેમાં 4 શ્રધાળુના દર્દનાક મોત.

આ ઘટના ગુજરાત ની નહીં પરંતુ પશ્ચિમ બંગાલ ની છે.જન્માષ્ટી ઉજવતા સમયે અચાનક મંદિર ની દીવાલ ધરાશાય થયી હતી.જેના કારણે મંદિર માં ભાગદોડ મચી ગયી હતી.આ ભાગદોડ ની લપેટ માં 4 શ્રદ્ધાળુ ઓ મોત થયા હતા.અને 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના પશ્વિમ બંગાળ ના નોર્થ 24 પપરગના ના કછુઆ વિસ્તાર ની છે.આ ઘટના પછી રાજ્ય ના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફ થી મૃતક ના પરિવાર ને 5-5 લાખ ની સહાય ની જાહેરાત કરી છે.અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો ને 1 લાખ અને સામાન્ય ઘાયલ થયેલા લોકો ને 50 હજાર ની સહાય ની એલાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *