આ ચા વાળો મહિને કમાય છે 12 લાખ,જાણી ને થયી જશો હેરાન. - Dhiraj News

આ ચા વાળો મહિને કમાય છે 12 લાખ,જાણી ને થયી જશો હેરાન.

આ ચા વાળા નું નામ નવનાથ યેવલે છે.આ વ્યક્તિ ની દુકાન પુણે માં આવેલી છે.આ ચા વાળા એ પોતાના સ્ટોલ નું નામ “યેવલે ટી હાઉસ”રાખેલું છે.આ દુકાન પર નાની ઉમર ના બાળકો થી લઈને મોટી ઉમર ના લોકો ચા ની મજા લેતા જોવા મળે છે. લોકો આ ચા ની સરખામણી “5 સ્ટાર ચા” તરીકે પણ કરે છે.

દુકાન ના માલિક નવનાથ યેવલે એ કહ્યું “હું મારી ચા ને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવા માંગુ છું.મારી ચા નો બિઝનેસ દિવસે દિવસે વધતો થતો જાય છે.એના માટે હું ખુબજ ખુશ છું.મારી પુણે માં 3 સ્ટોલ છે જેમાં 1 સ્ટોલ માં 12 કારીગરો કામ કરે છે.

આ ચા વાળા ની 12 લાખ ની કમાણી એ નવો રેકોર્ડ જ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *