ઈસરો ના CEO થયા ભાવુક,PM મોદી ને ગળે લગતા જ રડી પડ્યા જોવો વિડિઓ.
ચંદ્રયાર્ન-2 અંતિમ ક્ષણે એટલે કે છેલ્લા 2.1 કી.મી. ના અંતરે સંપર્ક વિહોણું થયું હતું.જયારે ઈશરો માં સન્નાટો છવાય ગયો હતો.તો પણ PM મોદી એ ઈસરો ના વૈજ્ઞાનિકો ને અભિનંદન આપ્યા હતા.શનિવારે સવારે pm મોદી ઈસરો ને સંભોધન કરીને જયારે બહાર નીકળ્યા ત્યારે ઈસરો ના ceo ચીફ.કે.સિવન રડી પડ્યા હતા.ત્યારે pm મોદી એ ગળે લાગીને અને પીઠ થપથપાવીને હિમ્મત આપી હતી.અને કાર માં બેસી ગયા.
છેવટે ચીફ.કે સિવન ને હાથ મિલાવીને વિદાય લીધી. ચીફ.કે સિવન ની ભીની આંખો અને ચહેરા પાર નિરાશા જોવા મળતી હતી.સૂત્રો ની માહિતી અનુસાર આ અવસર પર pm મોદી પણ ભાવુક થયા હતા.
અને કંટ્રોલ રૂમ માં ઈશરો ના વૈજ્ઞાનિકો ને હિમ્મત આપતા કહ્યું” અંતિમ પરિણામ ભલે આપણા અનુકૂળ ના હોય પરંતુ તમારી મહેનત,સામર્થ્ય અને સિદ્ધિ પર મને અને પુરા દેશ ને ગર્વ છે.ચંદ્રયાર્ન -2 નો એક સમય એવો પણ હતો ત્યારે પૂરો દેશ ખુશી ઓથી ઝૂમઝૂમી ઉઠ્યો હતો.
આમ pm મોદી એ ઈસરો ને અને વૈજ્ઞાનિકો ને હિમ્મત આપી હતી.અને બીજી વાર આ મિશન સફળ થાય એવો વિશ્વાસ આપ્યો હતો.