આ દેશ માં લોકો ટમેટા થી રમે છે હોળી.જાણો વિગતે - Dhiraj News

આ દેશ માં લોકો ટમેટા થી રમે છે હોળી.જાણો વિગતે

ભારત માં હોળી એક ધાર્મિક તહેવાર માનવામાં આવે છે.જેમાં લોકો ગુલાલ અને પાણીથી હોળી રમતા જોવા મળે છે.પરંતુ સ્પેન માં રમાતી હોળી માં લોકો ટમેટા એક બીજા ઉપર ફેંકી ને તહેવાર નો આનંદ માણે છે.આ તહેવાર ને “લા ટોમેટીના ફેસ્ટિવલ” તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર માં બીજા દેશ ના લોકો પણ ભાગ લે છે.

આ તહેવાર માં એક યુદ્ધ જેવું વાતાવરણ ઉભું થાય છે. જેમાં હાથ માં શસ્ત્ર નહીં પરંતુ ટામેટા હોય છે.આ તહેવાર ની રમત માં કપડાં ને અડવાની સ્પષ્ટ મનાઈ હોય છે.

આ પરંપરા લગભગ 1945 ના રોજ શરુ થયી હતી.ત્યાર થી અત્યાર સુધી ચાલી આવે છે.દુનિયા ના જાણીતા તહેવારો માંથી એક તહેવાર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *