આ 10 ફિલ્મો માં હીરો કરતા હિરોઈન ને વધારે ફીસ મળી છે.નંબર 1 પર તો વિશ્વાસ જ નહીં આવે. - Dhiraj News

આ 10 ફિલ્મો માં હીરો કરતા હિરોઈન ને વધારે ફીસ મળી છે.નંબર 1 પર તો વિશ્વાસ જ નહીં આવે.

10:એનએસ 10-આ ફિલ્મ 2015 માં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં હિરોઈન માં અનુષ્કાશર્મા અને હીરો માં નીલ ભુપાલંમ એ રોલ ભજવ્યો હતો.આ ફિલ્મ માં અનુષ્કાશર્મા નો મુખ્ય રોલ હોવાથી ફિલ્મ માં ફીસ હીરો કરતા વધારે આપવામાં હતી.

9:મણિકર્ણિકા: આ ફિલ્મ 2019 માં ભારતીય સિનેમા ઘરો માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ રાણીલક્ષમીબાઇ ના જીવન ચરિત્ર પર આધારિત હતી.જેના કારણે હિરોઈન નો મુખ્ય રોલ હોવાથી કંગના રનોત ને આ ફિલ્મ માં સૌથી વધારે 15 કરોડ રૂપિયા ફીસ આપવામાં આવી હતી.

8:મેરીકોમ: આ ફિલ્મ ભારત ની મહિલા બોક્સર મેરીકોમ ના જીવન ચરિત્ર પર આધારિત છે.આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા પ્રિયંકાચોપડા એ ભજવી હતી.આ ફિલ્મ માં હીરો દર્શન કુમાર કરતા પ્રિયન્કા ચોપડા ને હીરો કરતા વધારે ફીસ આપવામાં આવી હતી.

7:પદ્માવત: આ ફિલ્મ ખુબજ વિવાદો માં સપડાય ગયેલી જોવા મળતી હતી.જયારે દીપિકાપાદુકોણ મુખ્ય ભૂમિકા માં જોવા મળી હતી.આ ફિલ્મ ના હીરો શાહિદકપૂર અને વિલન રણવીરસિંહ કરતા વધારે લગભગ 13 કરોડ જેટલી ફીસ દીપિકાપાદુકોણ ને આપવામાં આવી હતી

6:ભાગમતી : આ ફિલ્મ સાઉથ ફિલ્મજગત હોરર ફિલ્મ રહી ચુકી છે. આ આ ફિલ્મ માં અનુષ્કા શેટ્ટી એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ માં હીરો મુકંદન કરતા વધારે ફીસ આપવામાં આવી હતી.

5:મહેનતી : આ ફિલ્મ 1 બાયોપિક ફિલ્મ છે અને એવોર્ડ વિનર ફિલ્મ પણ બની ચુકી છે.આ ફિલ્મ ની હિરોઈન કીર્તિસુરેશ ને હીરો દુલ્કવેર સલમાન કરતા વધારે ફીસ એનાયત કરાયી હતી.

4:ગોરી તેરે પ્યાર મેં: 2013 માં આવેલી આ રોમેન્ટિક ફિલ્મ માં ઇમરાનખાન કરતા કરીના કપૂર ને વધારે ફીસ અપાઈ હતી.

3:જજ મેન્ટલ હે ક્યાં: આ ફિલ્મ ને તાજેતર માં જ રિલીઝ કરવામાં આવી હતી.જેમાં હેરોઇન કંગના રનોત ને હીરો રાજકુમાર રાવ કરતા વધારે ફીસ એનાયત કરાઈ હતી.

2:ખૂન ભરી માંગ: જુના દસક ની આ ફિલ્મ 1 જમાના ની સુપરહિટ ફિલ્મ ગણવામાં આવે છે જેમાં રેખા એ એકટિંગ થી લાખો લોકોના દિલ જીત્યા હતા.આ ફિલ્મ માં રેખા ને હીરો કરતા વધારે ફીસ આપવામાં આવી હતી.

1:હમ આપકે હે કૌન : આ ફિલ્મ બોલિવૂડ ની યાદગાર ફિલ્મો ની 1 ફિલ્મ છે જેમાં માધુરી અને સલમાનખાન મુખ્ય ભૂમિકા માં જોવા મળ્યા હતા.આ ફિલ્મ માં સુપરહિટ હીરો કરતા માધુરી ને ફીસ વધારે અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *