ઘાયલ દીપડા ની સેલ્ફી પડી ભારી. અચાનક દીપડા એ મારી છલાંગ:VIDEO - Dhiraj News

ઘાયલ દીપડા ની સેલ્ફી પડી ભારી. અચાનક દીપડા એ મારી છલાંગ:VIDEO

આ ઘટના પશ્ચિમ બંગાળ ના આલીદ્રારપુર ની છે.ત્યાં હાઇવે પર ઘાયલ દીપડા ને જોવા માટે ભીડ જામી હતી.ત્યાં કેટલાક લોકો દીપડા ની તસ્વીર ક્લીક કરતા હતા તો કેટલાક વિડિઓ બનાવામાં મશગુલ હતા.

ત્યાં નજીક થી તસ્વીર લઇ રહેલા વ્યક્તિ પર અચાનક દીપડા એ તરાપ મારતા ભાગદોડ મચી ગયી.સદનસીબે આ વ્યક્તિ નો આબાદ બચાવ થયો છે.સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયો છે.

આ વિડિઓ સોશ્યિલ મીડિયા માં ખુબ વાયરલ થતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *