પ્રેમ પાછળ ડોક્ટરે ઉડાવ્યા 70 લાખ રૂપિયા છેવટે આવી અક્કલ ઠેકાણે. - Dhiraj News

પ્રેમ પાછળ ડોક્ટરે ઉડાવ્યા 70 લાખ રૂપિયા છેવટે આવી અક્કલ ઠેકાણે.

એક દાંત ના ડૉક્ટર એ પ્રેમ ની પાછળ અંદાજે 70 લાખ જેટલા રૂપિયા પાણી ની જેમ ઉડાવ્યા હતા.અને આ યુવતી ડૉક્ટર ને લગભગ 3 વર્ષ થી નચાવતી હતી.અને જયારે ડોક્ટરે એ યુવતી ને લગ્ન ની વાત કરી તો યુવતી એ પાડી ના અને કહ્યું હું જાડા-મોટા છોકરા જોડે લગ્ન ના કરી શકું.

પછી ડોક્ટરે પોતાના પૈસા યુવતી પાસેથી પરત માંગ્યા હતા.યુવતી એ પૈસા પરત કરવાની તો ના પાડીજ પરંતુ ડૉક્ટર ની સામે પોલીસ માં પોતાને હેરાન કરવાની ફરિયાદ પણ નોંધાવી.

ત્યારબાદ પોલીસે એ બન્ને પક્ષો ની દલીલ સાંભળી ને મામલો થાળે પાડવા કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *