આકાશી વીજળી પડતા માંડ માંડ બચ્યો આ માણસ દ્રશ્ય કેમેરા માં થયા કેદ -જોવો વિડિઓ - Dhiraj News

આકાશી વીજળી પડતા માંડ માંડ બચ્યો આ માણસ દ્રશ્ય કેમેરા માં થયા કેદ -જોવો વિડિઓ

આ ઘટના જોયા પછી તમને અંદાજ લાગશે કે વરસાદ માં થતી વીજળી કેટલી ઘાતક હશે. આ ઘટના ભારત ની નથી પરંતુ બહાર ના દેશ સાઉથ કૈરોલીના ની છે.

આ વિડિઓ માં 1 વ્યક્તી વરસાદ ના સમય માં મેદાન માં ચાલ્યો જાય છે.અચાનક તેના પાર વીજળી આવી પડે છે.આ વ્યક્તિ થોડાક માટે બચી જાય છે.આ વ્યક્તિ નું નામ મેક્લીન હતું. આ વ્યક્તિ એ જ આ ઘટના સોશ્યિલ મીડિયા માં પોસ્ટ કરી હતી ત્યાંથી આ ઘટના સોશ્યિલ મીડિયા માં ખુબજ વાયરલ થયી હતી.અને ચર્ચા નો વિષય બની હતી.

કેટલાક લોકો આ ઘટના થી બચવા માટે મેક્લીન ને અભિનંદન આપે છે તો કેટલાક લોકો ઈશ્વર નો ચમત્કાર માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *