ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ની હાથ ઘડિયાર ની કિંમત જાણી ને ઉડી જશે તમારા હોશ. - Dhiraj News

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ની હાથ ઘડિયાર ની કિંમત જાણી ને ઉડી જશે તમારા હોશ.

ટીમ ઇન્ડિયા ના મશહૂર ક્રિકેટર એવા વિરાટ કોહલી હંમેશા ચર્ચા માં રહેતા જોવા મળે છે,વેસ્ટ- ઈંડિઝ સાથે ની સિરીઝ પુરી કર્યા બાદ જયારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારત પાછા ફર્યા ત્યારે વિરાટ કોહલી ની હાથ માં એક ઘડિયાર નો ફોટો સોશ્યિલ મીડિયા માં ખૂબ વાયરલ થયો હતો.

View this post on Instagram

👀💫

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ ઘડિયાર ની કિંમત 69 લાખ 12 હાજર રુપિયા છે,આ ઘડિયાર માં સોના,નીલમ,હીરા જેવા તત્વો નો ઉપયોગ કરવામાં આવ્યો છે,જેથી આ ઘડિયાર આકર્ષિત અને મોંઘી ઘડિયાર બની છે.

વિરાટ કોહલી ની ઘડિયાર જ નહીં અન્ય વસ્તુ પણ ખુબજ કિંમતી જોવા મળતી હોય છે,જેમ કે કપડાં,બુટ,કાર કલેકશન વગેરે ,

29 વર્ષીય વિરાટ કોહલી ની ફોર્બ્સ ની યાદી મુજબ 2018 માં કુલ 24 મિલિયન ડોલર એટલે કે 160 કરોડ કરતા પણ વધારે કમાણી કરી છે,જેમાં 27 કરોડ ભારતીય ટિમ દ્વારા સેલરી આપવામાં આવે છે.અને 134 કરોડ ઈન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરી છે.

વિરાટ કોહલી પોતાની ક્રિકેટ ની સાથે પોતાની ફિટનેસ નું પણ ખુબજ ધ્યાન રાખતા જોવા મળતા હોય છે,એના માટે વિરાટ કોહલી એવિયના કંપની નું પાણી પીવે છે,જેની કિંમત 600 રૂપિયા લિટર છે,અને આ પાણી ફ્રાંસ થી મંગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *