ટ્રાફિક મેમોએ તમામ રેકોર્ડ તોડ્યા ,ટોટલ 6,53,100 નો દંડ.
1 સપ્ટેમ્બર થી કરેલા ટ્રાફિક નિયમ મોં કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા હતા.ઘણા લોકો ને ટ્રાફિક નિયમો નો ભંગ કરવાને બદલે દંડ ભરવો પડ્યો હતો.પરંતુ એક ટ્રક ડ્રાઈવર નો મેમો લાખો રૂપિયા માં આવ્યો હતો, આ દંડ ની રકમ 6,53,100 રૂપિયા છે.આ ઘટના ગુજરાત ની નહીં પરંતુ ઓડિસા ની છે.
કલિંગા ટીવી અહેવાલ મુજબ ,10 મી સપ્ટેમ્બર એ નિયમો નો ભંગ કરવાને બદલે આ ટ્રક મલિક ને સાડા છ લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો.આ આ માલિક દેશ નો સૌથી વધુ દંડ મળેલો વ્યક્તિ બની ગયો.
અહેવાલ મુજબ ટ્રક ડ્રાઈવર ને સાંબલપૂર પાસેથી ટ્રક માં પેસેન્જર હોવાના કારણે રોકવામાં આવ્યો હતો.બધા દસ્તાવેજ ના અભાવે દંડ ની નોટિસ આપવામાં આવી.આ ટ્રક નાગાલેન્ડ ના શંકરલાલ ગુપ્તાના નામે છે.