વૃદ્ધ ના માથા પરથી નિકળી આવ્યું શિંગડુ,ડૉક્ટર ના પણ ઉડી ગયા હોશ. - Dhiraj News

વૃદ્ધ ના માથા પરથી નિકળી આવ્યું શિંગડુ,ડૉક્ટર ના પણ ઉડી ગયા હોશ.

પ્રાણીઓના માથા પર શિંગડા જોવા મળતા હોય છે,પરંતુ જો કોઈ મનુષ્યના માથા પર શિંગડુ નિકળે તો? વાત જાણે એમ છે,મધ્યપ્રદેશ ના સાગર જિલ્લા ના 74 વર્ષીય વૃદ્ધ ના માથા પર શિંગડું નિકળ્યું હતુ,આ પીડિત નું નામ શ્યામલાલ યાદવ છે.પછી આ વૃદ્ધ એ ડોકટર નો સહારો લીધો હતો,ડૉક્ટરો એ આ રોગ જોઈને સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો.

ઈન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ આ દર્દી એ જણાવ્યું હતું કે” કેટલાક વર્ષો પહેલા પોતાના માથા પર ઇજા થયી હતી.પરંતુ ઈલાજ પછી સારું થયી ગયું હતું”.પરંતુ છેલ્લા કેટલાક દિવસો થી આ વૃદ્ધ ના માથા પર શિંગડુ નિકળી આવ્યું હતું,અને જેની લંબાઈ દિવસે દિવસે વધતી જતી જોવા મળે છે,આ રોગને ડૉક્ટર એ sebaceous horn રોગ ગણાવ્યો છે.

પીડિત વૃદ્ધ એ જણાવ્યું કે આ શિંગડા ના કારણે પોતાના માથા પર ખુબજ પીડા થાય છે,ડોક્ટર એ ઓપરેશન દ્વારા આ શિંગડુ દૂર કરવાનો નિર્ણય કર્યો છે,અને ડૉક્ટર ને શિંગડુ દૂર કરવામાં પણ સફળતા મળી હતી.અને ડૉક્ટર એ જણાવ્યું આ કેસ ને મેડિકલ સબંધિત ઇન્ટરનેશન માં મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *