369 ગાડી નો મલિક છે આ સુપરસ્ટાર,એક વાર ચલાવ્યા પછી ગાડી નો બીજી વાર નંબર લાગે બીજા વર્ષે - Dhiraj News

369 ગાડી નો મલિક છે આ સુપરસ્ટાર,એક વાર ચલાવ્યા પછી ગાડી નો બીજી વાર નંબર લાગે બીજા વર્ષે

ફિલ્મ ના સુપરસ્ટાર ને જેમ સફળતા મળે તેમ પોતાના મોજ શોખ પણ વધતા જતા જોવા મળતા હોય છે,જેમાં મોંઘા કપડાં,ફોન,બાઈક,બુટ,ગાડી જેવી વસ્તુ સામેલ જોવા મળે છે.પરંતુ આજે એક એવા સુપરસ્ટાર ની વાત કરીયે , જેને છે કાર નો શોખ,આ કાર નું કલેકશન જોઈ ને ઉડી જશે તમારા હોશ.

વાત કરીયે છીએ ઇન્ડિયા ના સાઉથ ના સુપરસ્ટાર મમુટી ની, મમુટી મલયાલમ તમિલ જેવી ભાષા ઓમા સુપરહિટ ફિલ્મ આપી ચુક્યા છે.અને મમુટી પાસે કોઈ 10 થી 15 કાર નહીં પરંતુ 369 જેટલી કારો પડી છે,જેમાં વિશ્વ ની સસ્તી અને મોંઘી બધી કરો સામીલ છે.

મમુટી એ ભારત ની પ્રથમ મારુતિ-8000 કાર ખરીદી હતી, મમુટી એ પોતાના કાર પાર્કિંગ માટે અલગ ગેરેજ ની વ્યવસ્થા કરી છે. મમુટી ડ્રાઈવર કરતા પોતે કાર ચલાવાનું વધારે પસંદ કરે છે.આ કારો ના લિસ્ટ માં bmw ,મર્સીડીસ ,ફેરારી,ટોયોટા જેવી મોંઘી ગાડી ઓ સામીલ છે.વધારે ગાડી નંબર 369 રાખવાનું પસંદ કરે છે.

મમુટી ને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં સૌથી વધારે કાર ના શોખીન માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *