રાજા મહારાજ ઓના ઘર માં રહે છે,સૈફ અલી ખાન,જુઓ ફોટોઝ. - Dhiraj News

રાજા મહારાજ ઓના ઘર માં રહે છે,સૈફ અલી ખાન,જુઓ ફોટોઝ.

સૈફ અલી ખાન અને કરીના કપૂર પોતાના દીકરા તૈમુર સાથે છૂટી મનાવા પટૌડી હાઉસ પહોંચ્યા હતા.

આ ફોટોઝ સોશ્યિલ મીડિયા માં ખુબજ વાયરલ થયા હતા.જેમાં મહેલ ની અંદર ની તસવીરો પણ વાયરલ થયી હતી.

પટૌડી હાઉસ ની અંદર 150 રૂમ બનાવામાં આવ્યા છે.જેમાં 7 ડ્રેસિંગ રૂમ,7 બેડરૂમ અને ખુબજ મોટા મોટા ડ્રાંઇંગ રૂમ બનાવામાં આવ્યા છે.

આ પૈલેસ ની ડિઝાઇન સૈફ અલી ખાન ના દાદાજી એ બનાવી હતી.જેમાં મહેલ ની સામે સ્વિમિંગ પૂલ અને અંદર સફેદ અને કાળા શતરંજ ટાઈપ ના માર્બલ થી ડેકોરેશન કરવામાં આવ્યું છે.

બહાર ગાર્ડન માં લોન પાથરવામાં આવી છે.જયારે મહેલ ની ચારેય બાજુ હરિયાળું ગાર્ડન બનાવામાં આવ્યું છે,જેમાં અવાર નવાર બોલિવૂડ ની ફિલ્મ નું શૂટિંગ થતું જોવા મળતું હોય છે.

પટૌડી હાઉસ ની હાલની કિંમત 750 કરોડ રૂપિયા ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *