કપિલ શર્મા શો માં 5 સૌથી મોંઘા કલાકાર જેમાં એક ની ફી કરોડોમાં.જાણો વિગતવાર - Dhiraj News

કપિલ શર્મા શો માં 5 સૌથી મોંઘા કલાકાર જેમાં એક ની ફી કરોડોમાં.જાણો વિગતવાર

સોની પાર ચાલી રહેલા કપિલ શર્મા શૉ ભારત માં સૌથી કૉમેડી શૉ માનવામાં આવે છે.આજે જાણી પણ લ્યો કલાકર ને મળતા વળતર વિશે.

અલી અસગર: કપિલ શર્મા શૉ માં નાની નો કિરદાર નીભવનાર અલી અજગર ને એક એપિસોડ ના 5 લાખ રૂપિયા ફી આપવમાં આવે છે.

View this post on Instagram

Loji pahuch Gaye Belgrade 🛬

A post shared by Ali Asgar (@kingaliasgar) on

સુમોના ચક્રવર્તી :આ શૉ માં સરલા નો રોલ નિભાવનાર સુમોના પોતાનો મજાક બનાવી ને બીજાને હસવામાં માહિર છે.જયારે સુમોના ની એક એપિસોડ ની ફી 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.

ચંદન પ્રભાકર: ચંદુ ચાયવાળા નો કિરદાર નિભાવનાર ચંદન પ્રભાકર કપિલ શર્મા ના ખાસ મિત્ર માનવામાં આવે છે.અને ખુબ લાંબા સમય થી આ શૉ માં કામ કરી રહ્યા છે.ચંદન પ્રભાકર ને 1 એપિસોડ ની ફી 10 થી 12 લાખ રૂપિયા આપવામાં આવે છે.

અર્ચના સિંહ: અર્ચના સિંહ હાલમાં નવજોતસિંધુ ની જગ્યા પર કામ કરી રહ્યા છે.જે એક એપિસોડ ની 14 લાખ રૂપિયા ફી લે છે.જયારે નવજોત સિંધુ ને 26 લાખ રૂપિયા ફી આપવામાં આવતી હતી.

કપિલ શર્મા: આ લિસ્ટ માં સૌથી મોંઘા કલાકાર કપિલ શર્મા ને માનવામાં આવે છે.આ શૉ માં કપિલ શર્મા બધા ને હસાવતા જોવા મળે છે.કપિલ શર્મા એક શૉ ની ફી 1 કરોડ રૂપિયા લે છે.જે ફી બોલીવૂડ ના દિગ્ગ્જ્જો કરતા પણ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *