ઈશા અંબાણી નો ગુલીતા મહેલ મુકેશ અંબાણી ના ઘર ને પણ આપે છે ટક્કર. જુઓ તસ્વીર - Dhiraj News

ઈશા અંબાણી નો ગુલીતા મહેલ મુકેશ અંબાણી ના ઘર ને પણ આપે છે ટક્કર. જુઓ તસ્વીર

ઈશા અંબાણી અને આનંદ પિરામલ ના લગ્ન ચર્ચા નો વિષય બન્યો હતો.આજે વાત કરીયે ઈશા અંબાણી ના નવા ઘર ગુલીતા મહેલ ની. 50 હજાર સ્કવેર ફિટ માં ફેલાયેલા આ બંગલો આનંદ પિરામલ ના પિતા એટલે કે ઈશા અંબાણી ના સસરા એ ગિફ્ટ માં આપ્યો હતો.

વર્ષ 2012 માં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી 62 મિલિયન ડોલર માં ખરીદવામાં આવ્યો હતો.જેને તૈયાર લંડન ના એન્જીનીયર એકારસલે ઓકાલેગન એ કર્યો હતો.

મીડિયા મુજબ આ બંગલાની ખરીદી ની રેસ માં અનિલ અંબાણી અને ગૌતમ અદાણી પણ હતા.આમ જોઈએ તો ઈશા અંબાણી નો મહેલ મુકેશ અંબાણી ના એન્ટિલિયા કરતા ખુબજ નાનો છે.પરંતુ એન્ટિલિયા ની સારી સુવિધા આ બાંગ્લા માં આપવા માં આવી છે.

આ બંગલા માં ડાયનિંગ રૂમ્સ ,આઉટડોર રૂમ્સ, અને 3 બેઝમેન્ટ બનાવામાં આવ્યા છે.જેમાં પ્રથમ બેઝમેન્ટ માં ગાર્ડન લોન ,સ્વિમિંગપૂલ, બનાવામાં આવ્યા છે.આ બંગલા ના અલગ અલગ માળે ડ્રેસિંગ રૂમ્સ અને સ્વેટ ક્વાર્ટર જેવી સુવિધા પણ આપવામાં આવી છે.

જેમ કે આ બાંગ્લા ની કુલ કિંમત 450 કરોડ રૂપિયા છૅ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *