આ 5 અભિનેત્રી ઓ એ રાજકારણ માં વગાડ્યો ડંકો જેમાં 1 બની 5 વાર મુખ્યમંત્રી. - Dhiraj News

આ 5 અભિનેત્રી ઓ એ રાજકારણ માં વગાડ્યો ડંકો જેમાં 1 બની 5 વાર મુખ્યમંત્રી.

1:કિરણખેર: દેવદાસ,વિર-જારા જેવી સુપરહિટ ફિલ્મ માં શાનદાર એક્ટિંગ થી વિખ્યાત થયા છે .જેના કારણે બોલિવૂડ માં કિરણ ખેર નું નામ સતત ગાજતું જ રહે છે.તમને જણાવી દઈએ કે કિરણખેર એ ભાજપ પાર્ટી ની ટિકિટ પરથી ચંદીગઢ માંથી સંસદ ની ચૂંટણી માં જીત મેળવી હતી. હાલમાં રાજકારણ નો કાર્યભાળ સાંભળે છે.

2:સ્મૂતિઈરાની: નાના પાળદા પર તુલસી ના નામ પર પ્રશિદ્ધ થયા પછી રાજકારણ માં ઝંપ લાવ્યું.તમને જણાવી દઈએ સ્મુતિ ઈરાની એ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી હતી જેમાં સામે રાહુલગાંધી ને હાર આપી હતી.

3:રેખા : રેખા છેલ્લા 45વર્ષો થી બોલિવૂડ માં અભિનય કરતા આવે છે.અત્યારસુધી 180 થી પણ વધારે ફિલ્મો બનાવી ચુક્યા છે.રેખા ના કેરિયર ની શરૂઆત 1970 ના ” સાવન ભાડો “ફિલ્મ થી થયી હતી.રેખા 2012 માં રાજકારણ માં સક્રિય થયા.અને કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી. અને જીતી રાજ્યસભા ના સભ્ય બન્યા હતા.

4:હેમા માલિની: હેમા માલિની બોલિવૂડ ની ડ્રિમ ગર્લ ના નામેથી ઓળખાય છે.હેમા માલિની બોલિવૂડ માં સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે.હેમા માલિની 2004 માં ભાજપ પાર્ટી જોઈનીંગ કરી હતી.અને 2014 માં ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.હાલમાં મથુરા ના સંસદ તરીકે નો કાર્યભાર સાંભળે છે

5:જયલલિતા: જયલલિતા સાઉથ ફિલ્મજગત ના જુના દશકા ના સૌથી પ્રખ્યાત અભિનેત્રી માનવામાં આવતા હતા.1960 થી લઈને 1980 સુધી 140 જેટલી ફિલ્મ માં કામ કરી ચુક્યા હતા.ભારત ની બધી અભિનેત્રી ઓમા જયલલિતા પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા જે ણે 6 વાર મુખ્યમંત્રી ની શપથ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *