કસ્ટમ અધિકારીઓ ને એવી જગ્યા પર થી મળ્યું સોનુ કે બધા લોકો થયી ગયા દંગ. - Dhiraj News

કસ્ટમ અધિકારીઓ ને એવી જગ્યા પર થી મળ્યું સોનુ કે બધા લોકો થયી ગયા દંગ.

આજ કાલ સોના ની કિંમત દિવસે દિવસે વધતી જતી જોવા મળે છે,જેથી સોના ની તસ્કરી જેવા ક્રાઇમ માં વધારો થતો જોવા મળે છે. આવો જ કિસ્સો IGI એરપોર્ટ પર જોવા મળ્યો હતો,

UAE થી એક અફઘાન નાગરીક પોતાના મળદ્વાર માં 800 ગ્રામ સોનુ સંતાડી ને IGI એરપોર્ટ પર ઉતર્યો હતો.જેમનું નામ અહમદ બશીર છે ,પરંતુ તેમની આ ચાલાકી કસ્ટમ અધિકારી સામે ના ચાલી અને પકડાઈ ગયો.બજાર માં આટલા સોનાની કિંમત 31 લાખ રૂપિયા આંકવામાં આવે છે.

એરપોર્ટ ના અધિકારી ઓ એ જણાવ્યું “એક્સરે મશીન ના સ્કેનર માં કઈ પણ વાંધાજનક મળ્યું ના હતું,પરંતુ જયારે મેટલ ડિટેક્ટર ગેટ પરથી પસાર થયો ત્યારે બીપ નો અવાજ સંભળાયો હતો.”

પછી પકડી ને તપાસ કરતા 8 જેટલા સોનાના બિસ્કીટ મળ્યા હતા,એમાં થી 7 બિસ્કીટ નું વજન 10 તોલા અને 1 બિસ્કીટ નું વજન 64.2 ગ્રામ હતું,જેની બજાર ની કિંમત 31.86 લાખ રૂપિયા થાય છે.હાલમાં કસ્ટમ ની કલમો અંતર્ગત એરેસ્ટ કરવામાં આવ્યો છે.

સતત બીજા દિવસે બીજો કેસ બન્યો હતો,જેમાં અફઘાની નાગરિક પોતાના બુટ માં 2 કિલો સોનુ છુપાવીને લાવ્યો હતો.આ સોનુ કાબુલ થી દિલ્હી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *