flipkart આપી રહ્યું છે,ખુબજ મોટો સેલ જેમાં ફોન પર મળશે 5000 સુધી નું ડિસ્કાઉન્ટ. - Dhiraj News

flipkart આપી રહ્યું છે,ખુબજ મોટો સેલ જેમાં ફોન પર મળશે 5000 સુધી નું ડિસ્કાઉન્ટ.

Asus અને ફ્લિપકાર્ટ ની ભાગીદારી ના કારણે ફોન ના વેચાણ વધારવા માટે આ બંને કંપની દ્વારા બૌનાંજા સેલનું આયોજન કરેલું છે.આ સેલ નો ફાયદો 5 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકો છો.

જેમાં

  • Asus 6z સમાર્ટફોન પર 3000 ની છૂટ.
  • Zenfone 5z સમાર્ટફોન પર 5000 ની છૂટ.
  • Zenfone max pro m1, Zenfone max m2, Zenfone max m1 જેવા સ્માર્ટ ફોન પર રૂપિયા 500 ની છૂટ મળશે.

આ બધા સમાર્ટફોન ઈ.એમ.આઈ લોન પર પણ ખરીદી શકાશે.

ઓફર ની વિસ્તાર થી વાત કરીયે તો:

  • ZenFone 5Z ની કિંમત 28,999 છે જયારે સેલ માં 23,999 માં ખરીદી શકાશે,
  • Zenfone max pro m1 ની કિંમત 3GB/32GB ની 7999 અને 4GB/64GB ની 8999 જેને સેલ માં 7499 અને 8499 માં ખરીદી શકાશે.
  • ZenFone Max (M1) ની કિંમત 6999 છે જયારે સેલ માં 6499 માં ખરીદી શકાશે.
  • ZenFone Max (M2) ની કિંમત 7999 છે જયારે સેલ માં 7499 માં મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *