મોત મારા ઘર નો રસ્તો ભૂલી ગઈ, 181 વર્ષ થી જીવિત છે આ વૃદ્ધ.
આજે માણસ વધારે માં વધારે 60 થી 80 વર્ષ સુધી જીવી શકતો હોય છે.અને આ ઉમર માં માણસ પોતાના મોત ની રાહ જોતો હોય છે.પરંતુ આ વૃદ્ધ ની સાથે બધું ઊંધું થતું જોવા મળે છે.
યુપી માં આવેલા વારાણસી ના વૃદ્ધ 181 વર્ષ થી જીવિત છે,મોત ની રાહ જોવા છતાં પણ મોત આવતી નથી,અને પીડાય છે,વૃદ્ધ ના પરિવાર અને આજુ બાજુ ના લોકો કહે” યમરાજ વૃદ્ધ ના ઘર નો રસ્તો ભૂલી ગયા છે”.
આ વૃદ્ધ નું નામ મહાષ્ટા મુરાસી છે,આ વૃદ્ધ પોતાની મોત ની દિવસે દિવસે રાહ જોઈ રહ્યા છે,પરંતુ મોંતે હજુ સુધી આ વૃદ્ધ ની સામે જોયું નથી.આ વૃદ્ધ નો જન્મ 1832 માં કર્ણાટક ના બંગ્લોર માં થયો હતો,અને 1903 માં વારાણસી આવ્યા.આ વૃદ્ધ એ લાંબી ઉમર સુધી મોચી નું કામ પણ કર્યું હતું.
કેટલાક લોકો આ ઘટના ને કુદરત નો ચમત્કાર માને છે,તો કેટલાક લોકો વૃદ્ધ ની મોત ની રાહ જોવે છે,જેથી વૃદ્ધ ને પીડા માંથી મુક્તિ મળે.