મુંબઈ ના લાલબાગના રાજા ની સાથે જોવા મળશે ચંદ્રયાન-2 અને અંતરિક્ષ યાત્રી. - Dhiraj News

મુંબઈ ના લાલબાગના રાજા ની સાથે જોવા મળશે ચંદ્રયાન-2 અને અંતરિક્ષ યાત્રી.

મુંબઈ ના સુપ્રસિદ્ધ એવા લાલ બાગ ના રાજા નો મંડપ આ વખતે ખુબજ અલગ અંદાજ થી શણગાર વામાં આવ્યો છે.જેને જોય ને લોકો ને આશ્રય પામ્યા છે.કારણ કે આ વખતે મંડપ માં પૂરો ફેરફાર કરી નાખ્યો છે.

એટલે કે રાજા ની ઝાંખી અંતરિક્ષ થીમ પર બનાવામાં આવી છે.શ્રીજી ની મૂર્તિ ના પાછળ ના ભાગમાં અંતરિક્ષ યાત્રી,ચન્દ્રયાન-2 અને ગ્રહો નજરે પડી રહ્યા છે.લાલબાગના રાજા ના ટ્રસ્ટ નું કહેવું છે કે “આ શ્રીજી ની ઝાંખી ભારત ના ચંદ્રયાન-2 ના સફળ થયાની ખુશીમાં રાખેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *