ધંધુકા નજીક કૂતરાંને બચાવતા રોયલ એન્ફિલ્ડ બુલેટ ST બસ સાથે અથડાતા,બાપ-દિકરા નું ઘટના સ્થળે મોત....... - Dhiraj News

ધંધુકા નજીક કૂતરાંને બચાવતા રોયલ એન્ફિલ્ડ બુલેટ ST બસ સાથે અથડાતા,બાપ-દિકરા નું ઘટના સ્થળે મોત…….

ગુજરાત ની એસટી બસ પાલીતાણા થી કૃષ્ણાનગર જઈ રહી હતી…..ત્યારે અચાનક જ અકસ્માત સર્જાયો હતો ……

ધંધુકા નજીક બાપ-દીકરો રોયલ-એન્ફિલ્ડ બુલેટ લઇ ને જઈ રહ્યા હતા ત્યાં અચાનક રોડ પર કૂતરાં આવી જતા….કુતરા ને બચવાના પ્રયત્ન માં બુલેટ એસટી બસ સાથે અથડાયું હતું….

જેના કારણે બાપ-દિકરા નું ઘટના સ્થળે જ મોત થયું હતું….જેથી આજુ બાજુ ના લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા…..પોલીસ ઘટના સ્થળે પહોંચી ને બંને ના મૃતદેહ ને 108 દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા……

મળતી માહિતી મુજબ,પિતા અને પુત્ર અમરેલી તરફ જય રહ્યા હતા। …. બગોદરાથી ધંધુકા માર્ગ પર ફેદરા સીએનજી પેટ્રોલ પંપ નજીક કૃષ્ણનગર અમદાવાદથી સાવરકુંડલા જઇ રહેલી બસના પાછળના ટાયરમાં અમરેલી તરફ જઇ રહેલા પિતા-પુત્ર કૂતરાને બચાવવા જતા રોયલ એન્ફિલ્ડ ચલાવતા બસ નીચે આવી ગયા હતા……

ઘટનાની જાણ થતાં 108ને તેમજ પાયલોટ અશરફ ખાન પઠાણ ઇ.એમ.ટી મુકેશ મકવાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા……ધંધુકા પોલીસને જાણ કરતા ધંધુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *