પાકિસ્તાન ના ક્રિકેટર એ ભારત ની શામિયા આરજૂ સાથે કયો લગ્ન,જોવો ફોટોઝ

પાકિસ્તાન ના ફાસ્ટ ગેંદબાજ(બોલર) એવા હસન અલી એ ભારત ની શામિયાઆરજૂ સાથે કર્યા લગ્ન.લગ્નવિધિ મંગળવારે દુબઇ માં રાખવામાં આવી હતી.ફોટોઝ થયા સોશ્યિલ મીડિયા માં વાયરલ

26 વર્ષીય શામિયા મૂળ હરિયાણા ના છે.અને હાલમાં પરિવાર સાથે દિલ્હી માં રહે છે.શામિયા ભારત ના અમીરાત એરલાઈન્સ માં નોકરી પણ કરી ચુકી છે.

હરિયાણા જિલ્લા ની શામિયા ના દાદા અને પાકિસ્તાન રેલવે ના પૂર્વ ચેરમેન સરદાર તુફેલ સગા ભાઈ હતા.ભારત પાકિસ્તાન બટવારા ના સમયે સરદાર તુફેલ પાકિસ્તાન ના કસૂર જિલ્લાના કચી કોઠી માં રહે છે.માનવામાં આવેછે કે શામિયા ના લગ્ન હસન અલી સાથે સરદારતુફેલ એ કરાવ્યા છે.

લગ્ન ના જસ્ન માં હસનઅલી ખુબ ખુશ ખુશાલ જણાતા હતા જાણે તેને કોઈ ક્રિકેટ મેચ માં વિકેટ લીધી હોય.

ખાસ વાત એ છે કે હસનઅલી ના લગ્ન માં ભારતીય ક્રિકેટરો ને પણ નોતરું આપવા માં આવ્યું હતું.પરંતુ ભારતીય ક્રિકેટરો એ હાજરી આપી ન હતી.જેના કારણે હસન એ ટવિટ પણ કર્યું હતું અને કહ્યું “મારા લગ્ન માં ભારતીય ક્રિકેટરો એ હાજરી આપી હોત તો હું ખુશી અનુભવત”
ભારત ના ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા એ પણ ટવિટ કરીને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા