આ વ્યક્તિ એ સોશ્યિલ મીડિયા ની પોસ્ટ થી એક વર્ષમાં 340 કરોડ રૂપિયા ની કમાણી કરી...... - Dhiraj News

આ વ્યક્તિ એ સોશ્યિલ મીડિયા ની પોસ્ટ થી એક વર્ષમાં 340 કરોડ રૂપિયા ની કમાણી કરી……

આ વ્યક્તિ નું નામ કસ્ટિયાનો રોનાલ્ડો છે… આ કમાણી ક્લબની કમાણી કરતાં 98 કરોડ રૂપિયાય વધારે છે એક પોસ્ટ માટે રોનાલ્ડોને 6.9 કરોડ રૂપિયા મળે છે આ લિસ્ટમાં વિરાટ કોહલીનો 11મો નંબર પર છે……રોનાલ્ડો એક ફૂટબૉલ પ્લેયર છે……જેને વિશ્વના સર્વ શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર ના એવોર્ડ પણ મળી ચુક્યા છે……

છે… આ કમાણી ક્લબની કમાણી કરતાં 98 કરોડ રૂપિયાય વધારે છે એક પોસ્ટ માટે રોનાલ્ડોને 6.9 કરોડ રૂપિયા મળે છે આ લિસ્ટમાં વિરાટ કોહલીનો 11મો નંબર પર છે……રોનાલ્ડો એક ફૂટબૉલ પ્લેયર છે……

દુનિયાના કરોડો ની સંખ્યામાં ચાહકો ધરાવતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલ કરતાં તો વધારે કમાણી પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી દે છે.

View this post on Instagram

Back on track!👍🏽💪🏽

A post shared by Cristiano Ronaldo (@cristiano) on

હોપર એચક્યૂ કંપનીએ આ વાત ની પુષ્ટિ કરી છે….. સ્ટડી પ્રમાણે 34 વર્ષીય રોનાલ્ડો એક વર્ષમાં સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આશરે 340 કરોડ રૂપિયાની કમાણી કરે છે. એક પોસ્ટ માટે રોનાલ્ડો કંપની પાસે લગભગ 6.9 કરોડ જેટલા રૂપિયા લે છે……

ગોલ ડોટ કોમ ના અહેવાલ મુજબ રોનાલ્ડોને યુવેન્ટસ ફૂટબોલ ટીમ સાથે જોડાયા બદલ 242 કરોડ રૂપિયા મળ્યા છે…….. દુનિયામાં અન્ય સેલિબ્રિટી પણ છે, જે લોકો ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાણી કરે છે……

જેમાં કાઇલી જેનર, અને પ્રિયંકા ચોપરા સામેલ છે….. પરંતુ આ બધાની કમાણી રોનાલ્ડોની ઇન્સ્ટાગ્રામ કમાણી કરતાં ઘણી ઓછી છે. ઇન્સ્ટાગ્રામમાં સ્પોન્સર્ડ પોસ્ટથી કમાણી કરવાની બાબતમાં વિરાટ કોહલી પણ સામેલ છે…..

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ થી વાર્ષિક 8.3 કરોડ ની કમાણી કરે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *