લ્યો કરો વાત:દિલ્હીમાં બાઈક ચાલકે મેમોથી બચવા તેના પાલતું કૂતરાંને પણ હેલમેટ પહેરાવ્યું ફોટો થયો સોશ્યિલ મીડિયા માં વાયરલ...... - Dhiraj News

લ્યો કરો વાત:દિલ્હીમાં બાઈક ચાલકે મેમોથી બચવા તેના પાલતું કૂતરાંને પણ હેલમેટ પહેરાવ્યું ફોટો થયો સોશ્યિલ મીડિયા માં વાયરલ……

દેશભરમાં મોટર વ્હિકલ એક્ટ ના નવા નિયમ ના કેટલાક લોકોં વખાણ કરી રહ્યા છે…તો કેટલાક લોકો ને આ વાત પસંદ ના પડી હતી……..અને સોશ્યિલ મીડિયા માં આ નિયમ ને લગતા કેટલાક રમુજી ફોટો વાયરલ થતા જોવા મળતા હોય છે…એવો જ એક દિલ્હી નો ફોટો ખુબ વાયરલ થયો છે…….

આ ફોટામાં બાઈકચાલક હેલમેટ પહેરીને રસ્તા પર જઈ રહ્યો છે, જેની બાઈક પર એક કૂતરું પણ છે અને તેણે પણ હેલમેટ પહેર્યું છે.

ટ્વિટર યુઝરે આ ફોટો ‘દિલ્હી મેં ટ્રાફિક પોલીસ કા ખૌફ’ લખીને શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ફોટા પર રમૂજી કમેન્ટ પણ કરી રહ્યા છે.

દેશભરમાં મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ટ્રાફિક ના નવા નિયમો ઘણા કડક થઈ ગયા છે……..

રસ્તા પર જો કોઈ આ નિયમનો ભાગ કરે તો તેને મસમોટો દંડ ભરવો પડશે. આ નવા નિયમને લઈને ઘણા બધા જોક પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા……

હાલમાં સોશિયલ મીડિયા પર દિલ્હીનો એક હસાવીને પેટમાં દુખાડી દે તેવો એક ફોટો વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *