ગોકુલધામ માં એકદમ હટકે થશે દયાબેનની વાપસી, ગોકુલધામની મહિલાઓએ બનાવ્યો એકદમ અનોખો પ્લાન..... - Dhiraj News

ગોકુલધામ માં એકદમ હટકે થશે દયાબેનની વાપસી, ગોકુલધામની મહિલાઓએ બનાવ્યો એકદમ અનોખો પ્લાન…..

દયાબેન તારક મહેતા ના શૉ માં પરત ફરવાના એ વાત એ વેગ પકડ્યો હતો…અને દયાબેન શૉ માં પરત ફર્યા હતા.જેથી શૉ એ નવો વેગ પકડ્યો હતો…..

હાલના અહેવાલ મુજબ દયાબેન ની વાપસી દરમિયાન ગોકુલધામ સોસાયટી ની મહિલા ઓ એક હટકે પ્લાન બનાવી નાખ્યો છે…

આ એપિસોડની શરૂઆત તારક અને અંજલીના સવાલ જવાબથી થાય છે. તારક માં દુર્ગાની સામે બેસીને આર્ટિકલ નું લખાણ કરે છે…..એવામાં અંજલી કહે છે કે, આ વખતે દુર્ગા પૂજામાં તમામ મહિલાઓ ગરબા રમશે,અને બધી મહિલા ઓ ક્લબ હાઉસમાં માં ભેગી થાય છે,અને ગરબા શીખે છે…..

ક્લબ બાઉસમાં ગરબા માટે ભેગા થવા પર અંજલી કોરિયોગ્રાફરને કહે છે કે, આ વખતે તેમને તે એવા ગરબા શીખવાડે કે તે ટપ્પુ સેનાને હરાવી શકે. આ વિશે તમામ મહિલાઓ ચર્ચા કરતી હોય છે ત્યારે અંજલી વિચારવા લાગે છે.ગોકુલધામ ની મહિલાઓ દ્વારા પૂછવા પર તે કહે છે કે તે દયાબેનને મિસ કરી રહી છે. તે ઈચ્છે છે કે નવરાત્રી પર દયાબેન પરત ફરે. તેને લઈને મહિલા મંડળ જેઠાલાલને મળીને આ વાત પર ચર્ચા કરવાની યોજના બનાવે છે.

આ શૉ ના બબીતા, જેઠાલાલને મળવા માટે ફોન કરે છે તો તે ફોન કટ કરી દે છે. બબીતા, બાઘાને ફોન કરે ચે તે પણ આમ જ કરે છે. બધી મહિલા વિચારમાં પડી જાય છે કે, જેઠાલાલ કેમ ફોન નથી ઉપાડતા. એવામાં જેઠાલાલ કોલ બેક કરીને બબીતાને ફોન કાપવાનું કારણ આપે છે અને બબીતા તેને પોતાના પ્લાન વિશે જણાવે છે. જેઠાલાલ તેની મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને દયાબેન પરત આવાવની સલાહને કારણે તે મિઠાઈ ખરીદવા ચાલ્યા જાય છે. હવે જોવાનું રહેશે કે દાયબેનની આ વખતે શોમાં વાપસી કેવી રીતે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *