દયાબેન તારક મેહતા શો માં પાછા નહીં આવે? દિશા વાકાણીના પતિએ કાઢી રોન,જાણો વિગતવાર..... - Dhiraj News

દયાબેન તારક મેહતા શો માં પાછા નહીં આવે? દિશા વાકાણીના પતિએ કાઢી રોન,જાણો વિગતવાર…..

તારક મહેતા શૉ ડીસા વાકાણી એટલે કે દયાબેન ની એન્ટ્રી માટે ચર્ચા માં રહેલો છે…..શૉ ના ડિરેક્ટર અતિસ કુમાર મોદી એ દયાબેન ની એન્ટ્રી કન્ફોર્મે હતી…..પરંતુ વાત માં નવો વળાંક જોવા મળ્યો હતો……

દયાબેન ના પતિ એટલે કે મયુરપંડ્યા એ એક અલગ જ નિવેદન આપ્યું હતું….

મયુરપંડ્યા એ બૉમ્બે ટાઈમ્સ સાથે વાતચિત માં કહ્યું કે “

“દિશાએ એપિસોડ માટે એક પોર્શન શૂટ કર્યું છે, પરંતુ આ શૉ ના મેકર્સ સાથે અમારી વાતચીતનું હજુ સુધી હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. તો હાલમાં દિશા શોમાં સંપૂર્ણ રીતે વાપસી નથી કરી રહી. મને આશા છે કે, અમે કોઈ ચોક્કસ સમાધાન પર પહોંચીશું.”

બીજી બાજુ શોના મેકર્સ એટલે કે આસિત મોદી દિશાના નાનકડા પોર્શન પર પણ ખુબ ખુશ છે….. તેમને આશા છે કે દિશા ટૂંકમાં જ સોમાં ફરીથી એન્ટ્રી કરસે અને હંમેશા માટે તારક મેહતા જોઈન કરશે…… આસિતનું મોદીએ કહ્યું કે, હાલમાં અમારી વાતચીત ચાલુ છે. અમે ટૂંકમાં જ કોઈ નવા સમાધાન તરફ આગળ વધશું…… અમે લાંબા સમયથી દિશા સાથે વાતચીત કરી રહ્યા છીએ.અને સંપર્ક માં પણ છીએ ….. જેવું મે આગળ પણ વાત કરી હતી કે કોઈ  કેરેક્ટર એ શોથી મોટું ન હોઈ શકે…..

પહેલા અહેવાલ હતા કે દિશા શોમાં નવરાત્રિ પર એન્ટ્રી કરવાની છે. પરંતુ હવે દિશાના પતિ મયુરના નિવેદન બાદ ફરીથી દિશાની વાપસીને લઈને લોકોને શંકા છે…..આ વાત પરથી શૉ ના દર્શકો માં નારાજગી દેખાઈ હતી…. દિશા વાકાણી 2017થી શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગયા પછી પરત ફરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *