ચન્દ્રયાર્ન:2 વિક્રમ લેંડર ને લઈને આગળ ના 24 કલાક માં મળી શકે છે,કોઈ નવા અપડેટ. - Dhiraj News

ચન્દ્રયાર્ન:2 વિક્રમ લેંડર ને લઈને આગળ ના 24 કલાક માં મળી શકે છે,કોઈ નવા અપડેટ.

અમેરિકન કંપની નાસા આપી શકે છે,ચંદ્રયાર્ન ને લઈને કોઈ નવી અપડે કારણ કે નાસા નું ઓર્બીટર એટલે કે (LOR ) વિક્રમલેંડર ની ઉપર થી 17 સપ્ટેમ્બર એ પસાર થશે.એ આપશે નવી જાણકારી.

હાલમાં ભારતીય સ્પેસ કંપની એટલે કે ઈશરો વિક્રમલેંડર નો સંપર્ક સાધવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.નાસા એ પણ ઈશરો ને મદદ કરવા માટે ની જાહેરાત કરી હતી.

આજ-તક ના અહેવાલ મુજબ નાસા ના વૈજ્ઞાનિક એ જણાવ્યું,”હવે ચંદ્ર પર રાત પડવાની શરૂઆત થશે.અમારું ઓર્બીટર (LOR ) વિક્રમલેંડર ની ઉપર થી પસાર થશે અને તેનું નિરીક્ષણ કરશે,ચંદ્ર પર રાત પડવાને કારણે વિક્રમલેંડર ના ફોટા પાડવા માં વિઘ્ન આવી શકે છે.જે પણ તસવીરો અને નવી અપડેટ મળશે એ સીધી ઈશરો ને મોકલવામાં આવશે.”

હાલમાં અમેરિકાનું નાસા,સ્પેન નું મેડ્રિડ,ઑસ્ટ્રેલિયા નું કૈનબરા આ ત્રણેય કંપની ઓ વિક્રમ લેંડર નો સંપર્ક સાધવા માટે ઈશરો ની મદદ કરી રહ્યું છે,પરંતુ વિક્રમ લેન્ડર તરફ થી કોઈ ડેટા મળતો નથી.ઈશરો માટે હવે ચંદ્રયાર્ન-2 ના વિક્રમ નો સંપર્ક ની ઉમ્મીદ પણ સમય સાથે પુરી થતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *