ભાજપની ટીક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનો જાદુ ના ચાલ્યા, કૉંગ્રેસના કુલદીપ બિશ્વોઈએ હાર આપી........ - Dhiraj News

ભાજપની ટીક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનો જાદુ ના ચાલ્યા, કૉંગ્રેસના કુલદીપ બિશ્વોઈએ હાર આપી……..

ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટને 29 હજાર જેટલા વોટથી હાર મળી છે, સોનાલીને કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુલદીપ બિશ્નોઈએ હરાવ્યા છે.……

હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર આજે મતગણતરી ચાલી રહી છે…… આ ચૂંટણીમાં ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટ પણ ભાજપની ટિકિટ પર આદમપુર સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં પરંતુ તેમની આકરી હાર થઈ છે……. સોનાલીને કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુલદીપ બિશ્નોઈએ હરાવ્યા છે………

સોનાલી ફોગાટને 29 હજાર જેટલા વોટથી હાર મળી છે…….. જ્યારે કુલદીપ બિશ્નોઈને 56 હજાર વોટ મળ્યા છે……..

સોનાલી સિવાય ભાજપના ઉમેદવાર અને ભારત ના પહેલવાન યોગેશ્વર દત્તની પણ હાર થઈ છે. જ્યારે દાદરી બેઠક પરથી બબીતા ફોગાટ ઘણા પાછળ ચાલી રહ્યાં હતા………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *