8 વર્ષ ના બાળકે 314 કિલોગ્રામ ની શાર્ક માછલી પકડી ને એક અનોખો 22 વર્ષ નો રેકોર્ડ તોડ્યો..... - Dhiraj News

8 વર્ષ ના બાળકે 314 કિલોગ્રામ ની શાર્ક માછલી પકડી ને એક અનોખો 22 વર્ષ નો રેકોર્ડ તોડ્યો…..

હાલમાં નાના બાળકો અલગ અલગ ટેલેન્ટ જોવા મળે છે…એવું જ એક ટેલેન્ટ ઓસ્ટ્રેલિયાના બાળકે કરી બતાવ્યું છે…અને એ જોઈને લોકોની બોલતી બંધ થયી ગયી છે…..

આ બાળક નું નામ જેડેન મિલ્લારો છે…આ બાળકે અલગ પરાક્રમ કરી બતાવ્યું….અને વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવ્યું….

જેડેન તેના પિતા સાથે સિડનીના સાઉથ કોસ્ટથી 160 કિલોમીટર દૂર બ્રાઉન પર્વતીય વિસ્તારમાં ફિશિંગ માટે ગયો હતો. જેડેન પોતે પોર્ટ હેકિંગ ક્લબનો મેમ્બર છે. તે 2 વર્ષની ઉંમરથી તેના પિતા જોડે ફિશિંગ શીખી રહ્યો છે…..

આ શાર્કને બોટ પર ચડાવવામાં 3 કલાક જેટલો સમય લાગ્યો હતો…. આ શાર્કને પકડવામાં આવી ત્યારે તે બોટથી માત્ર 7.3 મીટરનાં અંતરે દૂર હતી……

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ 314 કિલોગ્રામ શાર્કને પકડીને જેડેને 22 વર્ષનો રોકર્ડ તોડ્યો છે…..આ પહેલાં વર્ષ 1997માં ઇયાને 312 કિલોગ્રામની ટાઇગર શાર્ક પકડીને અનોખો રેકોર્ડ સર્જ્યો હતો…. જેડેને 314 કિલોગ્રામની શાર્ક પકડીને જુનિયર કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *