વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ફરાર થનાર એક પાકીટમારની પોલીસ એ કરી ધરપકડ,જાણો વિગત વાર..... - Dhiraj News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ફરાર થનાર એક પાકીટમારની પોલીસ એ કરી ધરપકડ,જાણો વિગત વાર…..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું હાથ માંથી પર્સ ખેંચી ભાગી જનાર પાકીટમારમાંથી એકને પોલીસે દબોચી લીધો હતો…… ધરપકડ કરાયેલ આરોપી નું નામ નોનૂ છે…… અને તેની પાસેથી ફરિયાદી દમયંતીબેનના પર્સ અને મોબાઇલ ફોન્સ લઇ લેવામાં આવ્યા છે…….શનિવારના રોજ એલજી હાઉસથી નજીક આવેલા ગુજરાતી સમાજ ભવનના ગેટ પર દમયંતી બેન ના હાથ માંથી પર્સ ખેંચી ને 2 બદમાશ ફરાર થયી ગયા હતા….

પીએમ મોદી ના ભાઈ પ્રહલાદ મોદીના દીકરી દમયંતી બેન પરિવારની સાથે જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી ઓટો લઇને કામ માટે પહોંચ્યા હતા……ત્યારે સામેથી સફેદ રંગની સ્કૂટીમાં આવેલા બે સ્નેચર તેમના હાથમાંથી પર્સ લૂંટીને ભાગી ગયા હતા.

દમયંતી બેનની બેગમાં અંદાજે લગભગ 56000 જેટલા રૂપિયા, બે મોબાઇલ ફોન સિવાય પાન કાર્ડ અને અન્ય જરૂરી કાગળિયા રાખ્યા હતા……લૂંટ થયેલ ના આજુબાજુ ના વિસ્તાર ના સિવિલ લાઇન્સ પોલીસે કેસ નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ થી બદમાશો ની શોધખોળ ચાલુ કરી…….સીસીટીવી ના ફૂટેજ ની મદદ થી છેવટે મોડીરાત્રે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ હતી….

છેવટે આરોપી ની ઘરપકડ કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી……


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *