કર્ણાટક ના 91 વર્ષીય બાસવનાપ્પા પાટિલ નામના ખેડૂત રોજ 8 કલાક ખેતીકામ કરે છે.....{પ્રેરણા} - Dhiraj News

કર્ણાટક ના 91 વર્ષીય બાસવનાપ્પા પાટિલ નામના ખેડૂત રોજ 8 કલાક ખેતીકામ કરે છે…..{પ્રેરણા}

કર્ણાટક ના 91 વર્ષીય બાસવનાપ્પા પાટિલ નામના ખેડૂત રોજ 8 કલાક ખેતીકામ કરીને યુવાનો ને ચેલેન્જ આપી ને નવી પ્રેરણા આપી હતી……

સાથે સાથે બાસવનાપ્પા પાટિલ એ પોતાના નિરોગી રહેવાનું કારણ પણ આપ્યું હતું…પાટિલે કહ્યું કે, હું રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કામ કરું છું. મારા 6 સંતાન છે, પણ તેમાંથી કોઈ ખેતીકામ કરતું નથી.

આટલી ઉંમરે પણ આટલા કલાક સુધી કામ કરવા બાબતે તેમણે જણાવ્યું કે, હું રોજ સવારે રોટલી, દૂધ અને દહીં ખાઉં છું, જેને લઈને હું ક્યારેય બીમાર પડતો નથી.

91 વર્ષીય ખેડૂતને જ્યારે દેશના યુવાનોને સંદેશો આપવા માટે કહ્યું, ત્યારે તેમણે ચોંકાવનારી વાત કહી દીધી….. બાસવનાપ્પા પાટિલે કહ્યું કે, આજકાલના યુવાનો કોઈનું સાંભળતા નથી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *