બોલીવુડ ના 5 મશહૂર કલાકાર,જે કરી ચુક્યા છે ભારતીય તિરંગા નું અપમાન….
1.શાહરુખ ખાન:

શાહરુખખાન નું નામ બોલિવૂડ ના સફળ અભિનેતા ઓના લિસ્ટ માં આવે છે.2011 માં ભારત ના વર્લ્ડકપ જીતવાની ખુશીમાં જશ્ન માનવતા સમયે તિરંગા ને ઉલટો પકડી ને તિરંગા નું અપમાન કર્યું હતું.
2.અમિતાબ બચ્ચન:

અમિતાબ બચ્ચન ને બૉલીવુડ ના મહાનાયક માનવામાં આવે છે.અમિતાબ બચ્ચન એ ભારત ના તિરંગા ને પીઠ ના ખંભા પર લપેટી ને ફોટોસ પડાવ્યા હતા.જેથી અમિતાબ બચ્ચન સોશ્યિલ મીડિયા માં ટ્રોલ થયા હતા.
3.માલિની રમાની:

માલિની રમાની બૉલીવુડ ની મશહૂર ફેશન ડિઝાઈનર છે.વર્ષ 2000 માં માલિની એ બધા દેશ ના તિરંગા વળી સાડી પહેરી હતી.જેના કારણે ટ્રોલ થવાનો વારો આવ્યો હતો.
4.પ્રીતિ ઝિન્ટા:

પ્રીતિ ઝિન્ટા ને 90 દસક ની સફળ હોરીઈન માનવામાં આવે છે. પ્રીતિ ઝિન્ટા એ 2011 માં ફાઇનલ મેચ માં તિરંગા નો હેન્ડ ફેન બનાવી દીધો હતો ,જેથી ટ્રોલ થવાનો વારો આવ્યો હતો.
5.મલ્લિકા શેરાવત:

બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પોતાની ફિલ્મ ડર્ટી પોલિટિક્સ ના પોસ્ટર માં તિરંગા ને પોતાના શરીર પર લપેટી ને લાલબત્તી વાળી ગાડી પર બેઠીલી નજરે પડે છે.જેમાં મલ્લિકા શેરાવત સૌથી વધારે ટ્રોલ થયી હતી.