ગુજરાતીઓ આ 12 ચીજો ખાધા વગર દિવાળી ને અધૂરી માને છે..... - Dhiraj News

ગુજરાતીઓ આ 12 ચીજો ખાધા વગર દિવાળી ને અધૂરી માને છે…..

આપણે જાણતા હોઈએ છીએ કે ગુજરાતીઓ ના ઘરે દિવાળી ના દિવસે પ્રખ્યાત નાસ્તા ની લાઈન લાગી હોય છે……

ચાલો જાણીએ ગુજરાતી ઓની પ્રખ્યાત 12 ચીજો……….

ચકકરી:નાના બાળકો ની પ્રિય છે….
ભાખરવડી – દિવાળીમાં ઘરે મહેમાન આવે ત્યારે ભાખરવડી પમ સર્વ કરવામાં આવે છે.
સક્કરપારા – ગળ્યા નાસ્તામાં સક્કરપારને પણ શામેલ કરવામાં આવે છે.
ચોળાફળી – આમ તો તમે લગભગ ઘણાં બધા ચાર રસ્તા પર ચોળાફળીની લારીઓ દેખાતી જ હશે……
પરંતુ દિવાળીના દિવસો દરમિયાન તો ગુજરાતીઓ ચોળાફળીને ઘરે બનાવવું જ પસંદ કરે છે……
ભાવનગરી ગાંઠિયા – આમ તો ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવવા થોડા અઘરા હોય છે.
પરંતુ આપણી ગુજરાી રસોઈની મહારાણીઓ તો આ કામ પણ કરી બતાવે છે.
સુકી કચોરી – નાના બાળકો ની પ્રિય છે ..સૂકી કચોરી પણ લાંબા સમય સુધી સાચવી સકાય છે.

જેથી તેને પણ દિવાળીના નાસ્તામાં સૌને પસંદ પડે છે.
મોહનથાળ-મગસ – દિવાળીમાં બહાર માર્કેટમાંથી ભલે ગમે તેટલી સારી અને મોંઘી મીઠાઈો લાવીએ,
પરંતુ ઘરનો મગસ અને મોહનથાળ ન કાઈએ ત્યાં સુધી તો સંતોષ જ કોને થાય છે…
ધૂધરા :કેટલાક ગુજરાતી ઓ ની ઘરે ઘૂઘરા પણ બનતા જોવા મળે છે…..
જાડી સેવ – આ સેવ દિવાળીમાં લગભગ તમને દરેકના ઘરે ખાવા મળશે અને તીખી પણ રાખવામાં આવે છે…
પૌંઆનો ચેવડો – દિવાળીમાં બનાવવામાં આવતા નાસ્તામાં પૌંઆનો ચેવડો પણ શામેલ છે
સાતપડી પૂરી – દિવાળીના નાસ્તામાં ફરસી પૂરીની સાથે સાતપળી પૂરીઓ પણ ઘણાં બનાવતા હોય છે. હા, પણ દરેકના ત્યાં તેને અલગ અલગ અંદાજમાં બનાવવામાં આવે છે.
મઠિયા :દિવાળીનો તહેવાર શિયાળાની શરૂઆત લઈને આવે છે. એટલે ત્યારે મઠિયા ખાવાની ખૂબ જ મજા પડે છે.
તમે દિવાળી સિવાય અન્ય કોઈ દિવાસોમાં મઠિયા બનાવતા હશો તો પણ દિવાળીના તહેવાર દરમિયાન તેને ખાવાની જેટલી મજા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *